Sunday 1 September 2013

છોકરીઓ કરતા છોકરા બહુ પ્રતિભાશાળી હોઈએ છે..

છોકરીઓ કરતા છોકરા બહુ પ્રતિભાશાળી હોઈએ છે..
હા ભાઇ મને ખબર જ છે કે આ વાત છોકરીઓ નહિ
અમે એન્જીનિયરો ભઇ સાબિતી વગર વાત જ નથી કરતાં..
અરે હા..હા...જોઇ લો તો તમે જ...

છોકરો બાઈક ચલાવતો હોય ત્યારે એક હાથ "ક્લચ" પર હોય
બીજો "એક્સલરેટર" પર હોય
એક કાન બે ગીત સંભાળતા હોય
અને બીજા કાન પર મોબઈલ હોય
એક પગ ગીયર પર હોય અને
બીજો પગ બ્રેક પર હોય
અને છોકરા ની બંને આંખો એકટીવા વાળી છોકરી પર....
તોય બાપુ એકદમ ફોર્મમાં બાઇક ચલાવતાં હોય...

આ સાબિતી પરથી આપણે કહી શકીએ કે "છોકરાઓ બહુ પ્રતિભાશાળી હોય છે."

No comments: